આકૃતિમાં દર્શાવેલ $\rho$ અવરોધકતા ધરાવતા વાહક પદાર્થના બ્લોકને ધ્યાનમાં લો. વિદ્યુતપ્રવાહ $I$ બિંદુ $A$ પર દાખલ થાય છે અને $D$ માંથી બહાર નીકળે છે. $B$ અને $C$ વચ્ચે ઉદ્ભવતો વોલ્ટેજ $\Delta V$ શોધવા માટે આપણે સુપરપોઝિશનના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. ગણતરી નીચેના પગલાઓમાં કરવામાં આવે છે:
$(i)$ $A$ માંથી દાખલ થતો વિદ્યુતપ્રવાહ $I$ લો અને ધારો કે તે બ્લોકમાં અર્ધગોળાકાર સપાટી પર ફેલાય છે.
$(ii)$ ઓહ્મના નિયમ $E = \rho j$ નો ઉપયોગ કરીને $A$ થી $r$ અંતરે ક્ષેત્ર $E(r)$ ની ગણતરી કરો,જ્યાં $j$ એ $r$ અંતરે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતપ્રવાહ છે.
$(iii)$ $E(r)$ ના $r$ પરના આધાર પરથી,$r$ અંતરે સ્થિતિમાન $V(r)$ મેળવો.
$(iv)$ $D$ માંથી બહાર નીકળતા વિદ્યુતપ્રવાહ $I$ માટે $(i)$,$(ii)$ અને $(iii)$ નું પુનરાવર્તન કરો અને $A$ તથા $D$ ના પરિણામોનું સુપરપોઝિશન કરો.
$A$ પર દાખલ થતા વિદ્યુતપ્રવાહ માટે,$A$ થી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\rho I}{4 \pi r^2}$
  • B
    $\frac{\rho I}{8 \pi r^2}$
  • C
    $\frac{\rho I}{r^2}$
  • D
    $\frac{\rho I}{2 \pi r^2}$

Explore More

Similar Questions

જ્યારે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને બમણા કરવામાં આવે,ત્યારે તેનો અવરોધ

$50 \times 10^{-8} \, \Omega m$ અવરોધકતા ધરાવતા $50 \, cm$ લંબાઈના સમઘન બ્લોકનો અવરોધ કેટલો થાય?

એક ધાતુના તારની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ $4 \%$ ઘટાડવામાં આવે છે. ધાતુના તારના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર $.......$ છે. ($\%$ માં)

નીચેનામાંથી કોના માટે તાપમાન વધારતા અવરોધ ઘટે છે?

$30^{\circ}C$ તાપમાને એક તારનો અવરોધ $10\, \Omega$ છે. તારના અવરોધમાં $10\%$ નો વધારો કરવા માટે તાપમાન .......... $^{\circ}C$ હોવું જોઈએ. તારના દ્રવ્યનો અવરોધ તાપમાન ગુણાંક $0.002\, ^{\circ}C^{-1}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo