નીચે આપેલ $L-C-R$ સર્કિટને ધ્યાનમાં લો. આ સર્કિટ $50 \,Hz$ ની આવૃત્તિ અને $220 \,V$ ના પીક વોલ્ટેજ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. જો $R=400 \,\Omega, C=200 \,\mu F$ અને $L=6 \,H$ હોય,તો સર્કિટમાં મહત્તમ પ્રવાહ આશરે ............ $A$ હશે.

  • A
    $0.12$
  • B
    $0.55$
  • C
    $1.2$
  • D
    $5.5$

Explore More

Similar Questions

એક શ્રેણી $LCR$ સર્કિટમાં,ઇન્ડક્ટન્સ,કેપેસિટન્સ અને અવરોધ અનુક્રમે $L = 100 \, mH$,$C = 100 \, \mu F$ અને $R = 10 \, \Omega$ છે. તેઓને $220 \, V$ વોલ્ટેજ અને $50 \, Hz$ આવૃત્તિના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં પ્રવાહનું આશરે મૂલ્ય.....$A$ હશે.

આપેલ પરિપથનો ઈમ્પીડન્સ (impedance) ......$\Omega $ છે.

$100 \text{ } \Omega$ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર, $50 \text{ } \Omega$ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર અને $50 \text{ } \Omega$ અવરોધ ધરાવતો રઝિસ્ટર $10 \text{ V}$, $50 \text{ Hz}$ ના $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર કેટલો છે ($\text{ W}$ માં)?

શ્રેણી $LCR$ પરિપથમાં $R = 10 \ \Omega$ અને ઈમ્પિડન્સ $Z = 30 \ \Omega$ છે. પરિપથને $210 \text{ V}$ નો $r.m.s.$ વોલ્ટેજ આપવામાં આવે છે. $AC$ પરિપથમાં વપરાતો સાચો પાવર કેટલો હશે ($\text{ W}$ માં)?

આપેલ શ્રેણી $L-C-R$ સર્કિટમાં,ઈમ્પીડન્સ (impedance) કેટલું છે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo