રેખાઓ $x(3 \lambda+1)+y(7 \lambda+2)=17 \lambda+5$ ધ્યાનમાં લો,જ્યાં $\lambda$ એક પ્રાચલ છે. આ તમામ રેખાઓ એક નિશ્ચિત બિંદુ $P$ માંથી પસાર થાય છે. આ રેખાઓમાંથી એક રેખા (ધારો કે $L$) ઉગમબિંદુથી સૌથી દૂર છે. જો બિંદુ $(3,6)$ થી રેખા $L$ નું અંતર $d$ હોય,તો $d^2$ ની કિંમત શોધો.

  • A
    $20$
  • B
    $30$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

બિંદુઓ $(3,4)$ અને $(-1,2)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.

જો $M$ એ ઉગમબિંદુથી રેખા $x-2y+3=0$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,જે $X$ અને $Y$-અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે,તો $AM=$

બિંદુ $(2, 1)$ અને રેખા $2x + y - 1 = 0$ ની સાપેક્ષે બિંદુ $(3, -1)$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો.

રેખા $x - y + 1 = 0$ ની સાપેક્ષ બિંદુ $(-1, 3)$ નું પ્રતિબિંબ શોધો.

$y = x$ રેખાના સંદર્ભમાં બિંદુ $(4, -3)$ નું પ્રતિબિંબ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo