$30^{\circ}$ માપનો ખૂણો રચો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$(1)$ કોઈપણ કિરણ $AB$ દોરો. કેન્દ્ર $A$ અને કોઈપણ ત્રિજ્યા લઈને,$AB$ ને $X$ માં છેદતું એક ચાપ દોરો.
$(2)$ કેન્દ્ર $X$ અને તે જ ત્રિજ્યા લઈને [પગલાં $(1)$ મુજબ],અગાઉના ચાપને $Y$ માં છેદતું એક ચાપ દોરો. કિરણ $AY$ દોરો. આમ,$\angle YAB = 60^{\circ}$ થશે.
$(3)$ $\angle YAB$ નો દ્વિભાજક કિરણ $AT$ દોરો.
આમ,$\angle TAB$ એ $30^{\circ}$ નો જરૂરી ખૂણો છે.

Explore More

Similar Questions

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો.
એક ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $\angle B = 105^{\circ}, \angle C = 90^{\circ}$ અને $AB + BC + AC = 10 \, cm$ હોય.

એક કાટકોણ ત્રિકોણની રચના કરો જેનો પાયો $6\,cm$ છે અને તેના કર્ણ તથા બીજી બાજુનો સરવાળો $9\,cm$ છે.

Difficult
View Solution

$75^{\circ}$ માપનો ખૂણો રચો અને રચનાના પગલાં લખો.

$\Delta ABC$ ની રચના કરો જેમાં $\angle B = 30^{\circ}$,$\angle C = 90^{\circ}$ અને $AB + BC + CA = 14 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

માપપટ્ટી અને પરિકરની મદદથી,કયો ખૂણો બનાવવો શક્ય છે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo