આપેલા સમૂહો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) નો સાચો ક્રમ કયો છે?

  • A
    નાઇટ્રોજન પરિવાર (Pnicogen) < ઓક્સિજન પરિવાર (Chalcogen) < હેલોજન
  • B
    ઓક્સિજન પરિવાર (Chalcogen) < નાઇટ્રોજન પરિવાર (Pnicogen) < હેલોજન
  • C
    હેલોજન < નાઇટ્રોજન પરિવાર (Pnicogen) < ઓક્સિજન પરિવાર (Chalcogen)
  • D
    ઓક્સિજન પરિવાર (Chalcogen) < હેલોજન < નાઇટ્રોજન પરિવાર (Pnicogen)

Explore More

Similar Questions

ત્રણ હેલોજન $X$,$Y$ અને $Z$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે $-349$,$-333$ અને $-325$ છે. તો $X$,$Y$ અને $Z$ અનુક્રમે શું છે?

ઇલેક્ટ્રોન બંધુતા એટલે શું?

$Cl$,$Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?

આપેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

તત્વો $X$,$Y$ અને $Z$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $(\Delta_{eg} H)$ ના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે $-349$,$-200$ અને $-295$ છે. $X$,$Y$ અને $Z$ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo