$H$ પરમાણુ વર્ણપટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    લાયમન શ્રેણીની સીમાંત રેખા માટે $n_1 = 1$ અને $n_2 = 10$ છે.
  • B
    બામર શ્રેણીની બીજી રેખા માટે તરંગલંબાઈ $\lambda = \frac{16}{3R}$ છે.
  • C
    પાશ્ચન શ્રેણી માટે મહત્તમ આવૃત્તિ $v = \frac{R C}{9}$ છે.
  • D
    બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા માટે $n_1 = 5$ અને $n_2 = 6$ છે.

Explore More

Similar Questions

$6000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા શોધો. (આપેલ છે: $h = 6.62 \times 10^{-27} \ erg \cdot s$)

પ્લાન્ક અચળાંક અને પ્રકાશના વેગની કિંમત અનુક્રમે $6.63 \times 10^{-34} \ J \ s$ અને $3.0 \times 10^8 \ m \ s^{-1}$ છે. $8 \times 10^{15} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણની તરંગલંબાઈ નેનોમીટર $(nm)$ માં આશરે કેટલી થશે?

Difficult
View Solution

$Li^{+}$ ની બીજી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જાની ગણતરી કરો અને તેની ત્રિજ્યા શોધો.

$100 \, W$ નો બલ્બ $400 \, nm$ તરંગલંબાઈનો મોનોક્રોમેટિક પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યાની ગણતરી કરો.

જો હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીની તરંગલંબાઇની શ્રેણી મર્યાદા $912 \ \mathring{A}$ હોય,તો ઉત્સર્જિત થઈ શકે તેવા બામર શ્રેણીના વિકિરણ માટે તરંગલંબાઇની શ્રેણી મર્યાદા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo