આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વર્તુળાકાર ચાપમાંથી પ્રવાહ $i$ પસાર થાય છે. જો વર્તુળની ત્રિજ્યા $R$ હોય,તો કેન્દ્ર $P$ પર ચુંબકીય ફ્લક્સ ઘનતા કેટલી હશે?

  • A
    $\frac{{{\mu _0}i\alpha }}{{4\pi R}} \otimes $
  • B
    $\frac{{{\mu _0}i(2\pi - \alpha )}}{{4\pi R}} \otimes $
  • C
    $\frac{{{\mu _0}i\,\sin \,\alpha }}{{2\pi R}} \otimes $
  • D
    $\frac{{{\mu _0}i\,\sin \,\alpha }}{{4\pi R}} \otimes $

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહધારિત લૂપને કારણે $O$ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, જ્યાં $O$ એ $1 \, cm$ અને $2 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળાકાર ભાગોનું કેન્દ્ર છે। (પ્રવાહ $I = \frac{1.2}{\pi} \, A$ લો)

બાયો-સાવર્ટના નિયમનો સપ્રમાણતા અચળાંક તેના એકમ અને મૂલ્ય સાથે લખો.

એક લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત તારથી $4 \, cm$ દૂર આવેલા બિંદુ $P$ પર ચુંબકીય પ્રેરણ $10^{-8} \, T$ છે. તે જ વિદ્યુતપ્રવાહથી $12 \, cm$ અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

બે ખૂબ લાંબા સીધા તાર એકબીજાને સમાંતર ગોઠવેલા છે. દરેક તારમાં સમાન દિશામાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે અને તેમની વચ્ચેનું અંતર $2r$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા . . . . . . છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર ચાપમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,જે કેન્દ્ર $O$ આગળ $\theta$ ખૂણો આંતરે છે. વર્તુળના કેન્દ્ર $O$ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo