નીચેનામાંથી કઈ બહુપદીનો અવયવ $(x-2)$ છે તે નક્કી કરો:
$A) 3x^2 + 6x - 24$
$B) 4x^2 + x - 2$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આપણે જાણીએ છીએ કે જો $(x-a)$ એ $p(x)$ નો અવયવ હોય,તો $p(a) = 0$ થાય.
$(i)$ ધારો કે $p(x) = 3x^2 + 6x - 24$.
જો $(x-2)$ એ $p(x)$ નો અવયવ હોય,તો $p(2)$ ની કિંમત $0$ થવી જોઈએ.
$p(2) = 3(2)^2 + 6(2) - 24 = 3(4) + 12 - 24 = 12 + 12 - 24 = 0$.
અહીં $p(2) = 0$ હોવાથી,અવયવ પ્રમેય મુજબ,$(x-2)$ એ $3x^2 + 6x - 24$ નો અવયવ છે.
$(ii)$ ધારો કે $p(x) = 4x^2 + x - 2$.
જો $(x-2)$ એ $p(x)$ નો અવયવ હોય,તો $p(2)$ ની કિંમત $0$ થવી જોઈએ.
$p(2) = 4(2)^2 + 2 - 2 = 4(4) + 0 = 16$.
અહીં $p(2) \neq 0$ હોવાથી,$(x-2)$ એ $4x^2 + x - 2$ નો અવયવ નથી.

Explore More

Similar Questions

શું નીચેની પદાવલિ બહુપદી છે? તમારા જવાબનું સમર્થન કરો:
$8$

શેષ પ્રમેયની મદદથી,જ્યારે બહુપદી $p(x) = x^{3} + x^{2} - 26x + 24$ ને ભાજક $x - 4$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

અવયવ પાડો:
$a^{3}-8 b^{3}-64 c^{3}-24 a b c$

Difficult
View Solution

નીચેની બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો: $\sqrt{3} x^{2}+11$.

ચકાસો કે $p(x)$ એ $g(x)$ નો અવયવી છે કે નહીં,જ્યાં $p(x) = x^{3} - x + 1$ અને $g(x) = 2 - 3x$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo