સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો $O$ માં છેદે છે. જો $\angle BOC = 90^{\circ}$ અને $\angle BDC = 50^{\circ}$ હોય,તો $\angle OAB$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $40$
  • B
    $90$
  • C
    $10$
  • D
    $50$

Explore More

Similar Questions

$E$ એ $\triangle ABC$ ની મધ્યગા $AD$ નું મધ્યબિંદુ છે અને $BE$ ને લંબાવતા તે $AC$ ને $F$ માં મળે છે. સાબિત કરો કે $AF = \frac{1}{3} AC$.

Difficult
View Solution

સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી આકૃતિ કઈ છે?

જો ચતુષ્કોણ $ABCD$ ના ખૂણાઓ $A, B, C$ અને $D$ ક્રમમાં $3:7:6:4$ ના ગુણોત્તરમાં હોય,તો $ABCD$ એ શું છે?

$\Delta PQR$ માં,$X, Y$ અને $Z$ અનુક્રમે $PQ, QR$ અને $RP$ ના મધ્યબિંદુઓ છે. જો $PQ = 7.2 \, cm$,$PR = 8.4 \, cm$ અને $XZ = 3.8 \, cm$ હોય,તો $\Delta PQR$ અને $\Delta XYZ$ ની પરિમિતિ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 10 \, cm$ અને $AD = 6 \, cm$ છે. $\angle A$ નો દ્વિભાજક $DC$ ને $E$ માં મળે છે. $AE$ અને $BC$ ને લંબાવતા તે $F$ માં મળે છે. $CF$ ની લંબાઈ શોધો ( $cm$ માં).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo