વિધેય $f$ ની સાતત્યતા ચર્ચો,જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
$f(x) = \begin{cases} x + 2, & \text{જો } x \le 1 \\ x - 2, & \text{જો } x > 1 \end{cases}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વિધેય $f$ વાસ્તવિક સંખ્યા રેખાના તમામ બિંદુઓ પર વ્યાખ્યાયિત છે.
કિસ્સો $1$: જો $c < 1$ હોય,તો $f(c) = c + 2$. તેથી,$\lim_{x \to c} f(x) = \lim_{x \to c} (x + 2) = c + 2 = f(c)$.
આમ,$f$ એ $1$ થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે.
કિસ્સો $2$: જો $c > 1$ હોય,તો $f(c) = c - 2$. તેથી,$\lim_{x \to c} f(x) = \lim_{x \to c} (x - 2) = c - 2 = f(c)$.
આમ,$f$ એ $x > 1$ ના તમામ બિંદુઓ માટે સતત છે.
કિસ્સો $3$: જો $c = 1$ હોય,તો $x = 1$ આગળ $f$ ની ડાબી બાજુનું લક્ષ:
$\lim_{x \to 1^-} f(x) = \lim_{x \to 1^-} (x + 2) = 1 + 2 = 3$.
$x = 1$ આગળ $f$ ની જમણી બાજુનું લક્ષ:
$\lim_{x \to 1^+} f(x) = \lim_{x \to 1^+} (x - 2) = 1 - 2 = -1$.
અહીં $x = 1$ આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી,તેથી $f$ એ $x = 1$ આગળ અસતત છે. આમ,$x = 1$ એ $f$ નું એકમાત્ર અસતત બિંદુ છે.

Explore More

Similar Questions

જો $f(x)$ નીચે મુજબ વ્યાખ્યાયિત હોય અને $R$ પર સતત હોય,તો $a+b$ ની કિંમત શોધો: $f(x) = \begin{cases} \sin x, & x \leq 0 \\ x^2+a, & 0 < x < 1 \\ b x+3, & 1 \leq x \leq 3 \\ -3, & x > 3 \end{cases}$

જો $\{x\} = x - [x]$ જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાંક $\leq x$ છે અને $\lim_{x \rightarrow 0^{-}} \frac{\cos^{-1}(1-\{x\}^2) \sin^{-1}(1-\{x\})}{\{x\}-\{x\}^4} = \theta$,તો $\tan \theta =$

જો વિધેય $f(x) = \begin{cases} \frac{\cos ax - \cos 9x}{x^2}, & x \neq 0 \\ 16, & x = 0 \end{cases}$ એ $x = 0$ આગળ સતત હોય, તો $a =$

ધારો કે $f(x) = x^2 + x \sin x - \cos x$. તો

જો વિધેય $f(x)$ જે $f(x) = \begin{cases} ax + 1 & \text{જો } x \leq 3 \\ bx + 3 & \text{જો } x > 3 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે, તે $x = 3$ આગળ સતત હોય, તો $(a - b) = ..........$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo