એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા દરમિયાન, દબાણનો ઘન એ કદના ચોથા ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1$
  • B
    $1.33$
  • C
    $1.67$
  • D
    $1.4$

Explore More

Similar Questions

એક મોનોએટોમિક (એક-પરમાણ્વીય) વાયુનું સમોષ્મી રીતે તેના મૂળ કદના $1/8$ ગણા જેટલું સંકોચન થાય છે. તો વાયુનું દબાણ કેટલું થશે? $(\gamma = 5/3)$

Difficult
View Solution

એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા દરમિયાન,જો વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘન (cube) ના પ્રમાણમાં હોય,તો વાયુ માટે $\frac{C_p}{C_V}$ નો ગુણોત્તર કેટલો થાય?

એડિયાબેટિક (adiabatic) ફેરફારમાંથી પસાર થતા વાયુની વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય છે?

જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય,તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે,$C_P/C_V = 3/2$.

Difficult
View Solution

એક આદર્શ વાયુ જેનું પ્રારંભિક દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે, તેનું સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે જ્યાં સુધી તેનું કદ $4V$ થાય અને તાપમાન ઘટીને $T/2$ થાય. જો આ વિસ્તરણ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $\alpha PV$ હોય, તો $\alpha$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo