હાઇડ્રોજન પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-3.4 \text{ eV}$ છે. તેનું કોણીય વેગમાન કેટલું હશે? $(h = 6.626 \times 10^{-34} \text{ J s})$

  • A
    $1.11 \times 10^{-34} \text{ J s}$
  • B
    $1.51 \times 10^{-31} \text{ J s}$
  • C
    $2.11 \times 10^{-34} \text{ J s}$
  • D
    $3.72 \times 10^{-34} \text{ J s}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુ માટે,જ્યારે ઇલેક્ટ્રોન $n = 2$ થી $n = 1$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda_0$ મળે છે. તો $He^+$ આયન માટે ઇલેક્ટ્રોનના કયા સંક્રમણ માટે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ $\lambda_0$ જેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુની $3^{\text{rd}}$ કક્ષા અને $5^{\text{th}}$ બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે હાઈડ્રોજનનો પરમાણુ $60 \ nm$ તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરે છે,ત્યારે પરમાણુનું ફોટો-આયનીકરણ થાય છે. ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

બોહરના પરમાણુ મોડેલ મુજબ,$H$-પરમાણુની $5^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય?

પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo