એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 4 \sin \left( \pi \left( \frac{t}{5} - \frac{x}{9} \right) + \frac{\pi}{6} \right)$ દ્વારા આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $v = 5 \, m/s$
  • B
    $\lambda = 18 \, m$
  • C
    $a = 0.04 \, m$
  • D
    $n = 50 \, Hz$

Explore More

Similar Questions

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.6 \sin 2\pi \left( t - \frac{x}{2} \right)$ છે. ઘટ્ટ માધ્યમ પરથી પરાવર્તન પામ્યા પછી,તેનો કંપવિસ્તાર આપાત તરંગના કંપવિસ્તારના $2/3$ ગણો થાય છે. પરાવર્તિત તરંગનું સમીકરણ શું હશે?

Difficult
View Solution

પ્રગતિશીલ તરંગ (Progressive Wave) એટલે શું?

એક પ્રગામી તરંગ $y=12 \sin (5 t-4 x) \ cm$ દ્વારા દર્શાવવામાં આવે છે. આ તરંગ પર,$90^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે બિંદુઓ એકબીજાથી કેટલા દૂર હશે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $Y = a \sin 2 \pi (n t - \frac{x}{5})$ છે. મહત્તમ કણ વેગ અને તરંગ વેગનો ગુણોત્તર શોધો.

આપેલ પ્રગામી તરંગ $y = 5 \sin(100\pi t + 0.4\pi x)$ માં,જ્યાં $y$ અને $x$ મીટરમાં $(m)$ છે અને $t$ સેકન્ડમાં $(s)$ છે. નીચેના શોધો:
$(a)$ કંપવિસ્તાર
$(b)$ તરંગલંબાઈ
$(c)$ આવૃત્તિ
$(d)$ તરંગનો વેગ
$(e)$ કણના વેગનો કંપવિસ્તાર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo