Explore More

Similar Questions

$1, 2, 3, 4, 3, 2, 1$ અંકોની મદદથી એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે જેથી એકી અંકો હંમેશા એકી સ્થાનો પર જ આવે?

$MORADABAD$ શબ્દના અક્ષરોમાંથી એકસાથે ચાર અક્ષરો લઈને બનાવી શકાતા ભિન્ન શબ્દોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$BHARAT$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ ક્યારેય સાથે ન આવે?

ધારો કે $P$ એ સાત અંકની એવી સંખ્યાઓનો ગણ છે જેના અંકોનો સરવાળો $11$ થાય છે. જો $P$ માંની સંખ્યાઓ ફક્ત $1, 2$ અને $3$ અંકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે,તો ગણ $P$ માંના ઘટકોની સંખ્યા કેટલી છે?

$TRICK$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને,અલગ-અલગ અક્ષરોવાળો પાંચ અક્ષરનો શબ્દ એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી $C$ મધ્યમાં હોય. આ કેટલા પ્રકારે શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo