વાયુના અણુઓની ઝડપ અને સરેરાશ ઝડપ $(u_{av})$ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અણુઓની ઝડપ અને ઉર્જા: અણુઓ વાયુ અવસ્થામાં રહેલા પદાર્થના ઘટક કણો છે. આ કણો એકબીજાથી દૂર હોય છે અને મોટી જગ્યા રોકે છે. આ કણો સતત બધી દિશામાં ગતિ કરતા હોય છે.
આ ગતિશીલ કણો એકબીજા સાથે અને પાત્રની દીવાલ સાથે અથડાય છે.
આ અથડામણ દરમિયાન તેમની ઝડપ અને દિશા બદલાય છે,તેથી પાત્રમાં રહેલા તમામ કણોની ઝડપ સમાન હોતી નથી,પરંતુ તેમની ઝડપ અલગ-અલગ હોય છે જે સતત બદલાતી રહે છે. જોકે,એક નિશ્ચિત તાપમાને અણુઓની ઝડપનું વિતરણ સમાન રહે છે.
સરેરાશ અણુ ઝડપ $(u_{av})$: ધારો કે,વાયુના $n$ અણુઓ છે અને તેમની વ્યક્તિગત ઝડપ $u_{1}, u_{2}, \dots, u_{n}$ છે.
સરેરાશ ઝડપ $(u_{av})$ નીચે મુજબ છે:
$u_{av} = \frac{u_{1} + u_{2} + \dots + u_{n}}{n}$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $CH_4$ અણુઓની સરેરાશ ઝડપ એ ............ $K$ તાપમાને $O_2$ અણુઓની સરેરાશ ઝડપ જેટલી છે.

જો એક વાયુનું તાપમાન $27\,^oC$ થી વધારીને $927\,^oC$ કરવામાં આવે,તો તેની $rms$ ઝડપમાં શું ફેરફાર થશે?

આદર્શ વાયુના અણુઓની સરેરાશ ઝડપ ઘટાડવાનો એક ઉપાય ............. છે.

નીચેનાને જોડો (જ્યાં $U_{rms}$ = રૂટ મીન સ્ક્વેર ઝડપ,$U_{av}$ = સરેરાશ ઝડપ,$U_{mp}$ = સૌથી સંભવિત ઝડપ)
List-$I$List-$II$
$(a)$ $U_{rms} / U_{av}$$(i)$ $1.22$
$(b)$ $U_{av} / U_{mp}$$(ii)$ $1.13$
$(c)$ $U_{rms} / U_{mp}$$(iii)$ $1.08$

સૌથી સંભવિત વેગ અને સરેરાશ વેગનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo