આકૃતિ તરંગ $y = A \sin(\omega t - kx)$ દર્શાવે છે. બિંદુ $B$ પર વક્રના ઢાળનું મૂલ્ય કેટલું છે?

  • A
    $\frac{\omega}{A}$
  • B
    $\frac{k}{A}$
  • C
    $kA$
  • D
    $\omega A$

Explore More

Similar Questions

ધન $X-$ દિશામાં પ્રસરતા તરંગ વિક્ષેપનો કંપવિસ્તાર સમય $t = 0$ પર $y = 1/(1 + x^2)$ અને $t = 2$ સેકન્ડ પર $y = 1/[1 + (x - 1)^2]$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગ વિક્ષેપનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ ..... $ms^{-1}$ છે.

Difficult
View Solution

તરંગ ગતિનું સમીકરણ $Y = 5 \sin (10 \pi t - 0.02 \pi x + \pi / 3)$ છે,જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. તરંગનો વેગ કેટલો છે ($m/s$ માં)?

દોરીમાં ઉત્પન્ન થતી તરંગમાળામાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું અંતર $5 \ cm$ છે. જો દર સેકન્ડે કોઈ પણ બિંદુમાંથી $2$ પૂર્ણ તરંગો પસાર થતા હોય,તો તરંગનો વેગ ..... $cm/sec$ છે.

જો તરંગની તરંગલંબાઈ $\lambda = 6000 \mathring{A}$ હોય,તો તરંગ સંખ્યા કેટલી થશે?

બે તરંગો $Y_1 = a_1 \sin \left(\omega t - \frac{2 \pi x}{\lambda}\right)$ અને $Y_2 = a_2 \cos \left(\omega t - \frac{2 \pi x}{\lambda} + \phi\right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo