સદિશ $\vec{a} = \hat{i} - 2\hat{j}$ ની દિશામાં $7$ એકમ માન ધરાવતો સદિશ શોધો.

  • A
    $\frac{7}{\sqrt{5}} \hat{i} - \frac{14}{\sqrt{5}} \hat{j}$
  • B
    $\frac{1}{\sqrt{5}} \hat{i} - \frac{2}{\sqrt{5}} \hat{j}$
  • C
    $\frac{7}{\sqrt{5}} \hat{i} + \frac{14}{\sqrt{5}} \hat{j}$
  • D
    $\frac{1}{\sqrt{5}} \hat{i} + \frac{2}{\sqrt{5}} \hat{j}$

Explore More

Similar Questions

સદિશો $\vec{a}=2 \hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\vec{b}=-\hat{i}+\hat{j}+3 \hat{k}$ ના સરવાળાની દિશામાં એકમ સદિશ શોધો.

જો સમરેખ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, x, 3), (3, 4, 7)$ અને $(y, -2, -5)$ હોય, તો $x+y=$

જો $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, 1, 0)$ અને $(0, 1, 1)$ હોય,તો $\overrightarrow{AB} =$

જો $\vec{a} = t \vec{b}$ જ્યાં $t < 0$ એક અદિશ હોય,તો

જો $\overrightarrow{AB} = 2\hat{i} + 3\hat{j} - 6\hat{k}$ અને $\overrightarrow{BC} = 6\hat{i} - 2\hat{j} + 3\hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બે બાજુઓ પરના સદિશો હોય,તો ત્રિકોણ $ABC$ ની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo