$100 \, g$ દળ ધરાવતી એક સમાન વલયાકાર તકતી (annular disc) કે જેની આંતરિક ત્રિજ્યા $10 \, cm$ અને બાહ્ય ત્રિજ્યા $20 \, cm$ છે,તેની કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

  • A
    $2.5 \times 10^{-3} \, kg \cdot m^2$
  • B
    $1.5 \times 10^{-3} \, kg \cdot m^2$
  • C
    $5 \times 10^{-3} \, kg \cdot m^2$
  • D
    $6 \times 10^{-3} \, kg \cdot m^2$

Explore More

Similar Questions

$0.6 \ kg$ દળ ધરાવતી મીટર સ્કેલની, સ્કેલને લંબ અને $20 \ cm$ ના સ્થાને રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $kg-m^2$ માં કેટલી થાય? (સ્કેલની પહોળાઈ અવગણ્ય છે)

જો $I_1$ એ $M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા પાતળા સળિયાની તેની લંબાઈને લંબ અને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,અને $I_2$ એ તે સળિયાને વાળીને બનાવેલી રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો:

Difficult
View Solution

ચક્રાવર્તનની ત્રિજ્યાનો $SI$ એકમ કયો છે?

$r$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

સમાન દ્રવ્યમાંથી બનેલી $R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે રીંગની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1:8$ છે. $n$ નું મૂલ્ય શોધો (એકમ લંબાઈ દીઠ દળ $= \lambda$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo