$8 \, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણનો વેધ શોધો. ($cm$ માં)

  • A
    $3 \sqrt{3}$
  • B
    $4 \sqrt{3}$
  • C
    $5 \sqrt{3}$
  • D
    $7 \sqrt{5}$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$,$AB = 8$ અને $AC = 15$ છે. તો,$BC = \ldots$.

$\Delta ABC$ માં,$\overline{AD}$ અને $\overline{BE}$ મધ્યગાઓ છે. $D$ માંથી પસાર થતી અને $\overline{BE}$ ને સમાંતર રેખા $m$,$\overline{AC}$ ને $K$ માં છેદે છે. જો $EK = 2.5$ હોય,તો $AC = \ldots$

$\Delta MNP$ માં,$\overline{MX}$ મધ્યગા છે. જો $MN^2 + MP^2 = 50$ અને $MX = 3$ હોય,તો $NP = \ldots$

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ $10$ અને $24$ છે. તો,સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

ચતુષ્કોણ $PQRS$ માં,$PQ = QR = 10$ અને $PR = 10\sqrt{2}$ છે. તો,ચતુષ્કોણ $PQRS$ એ $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo