$x^2+4xy+y^2=0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

એક ઘન પદાર્થનું બંધારણ એવું છે કે જેમાં $W$ પરમાણુઓ ઘન લેટિસના ખૂણાઓ પર,$O$ પરમાણુઓ ધારના કેન્દ્ર પર અને $Na$ પરમાણુઓ ઘનના કેન્દ્રમાં આવેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે?

તત્વો $X, Y$ અને $Z$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $19, 21$ અને $25$ છે. આ તત્વોની $M$-કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો ક્રમ નીચે મુજબ છે:

પોર્ટલેન્ડ સિમેન્ટનો મુખ્ય ઘટક (લાઇમ સિવાય) નીચેનામાંથી ક્યો છે?

$L$ લંબાઈનો એક પાતળો લવચીક તાર બે નજીકના નિશ્ચિત બિંદુઓ સાથે જોડાયેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળની દિશામાં $I$ જેટલો પ્રવાહ વહે છે. જ્યારે આ તંત્રને કાગળના સમતલની અંદરની તરફ જતા $B$ તીવ્રતાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે તાર વર્તુળનો આકાર ધારણ કરે છે. તારમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

જો $f_n(x) = \log \log \log \ldots \log x$ (જ્યાં $\log$ $n$ વખત પુનરાવર્તિત થાય છે),તો $\int (x f_1(x) f_2(x) \ldots f_n(x))^{-1} dx$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo