$12 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનો કેન્દ્રિય ખૂણો $60^{\circ}$ હોય,તો તે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ લો).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે કે,વર્તુળની ત્રિજ્યા $(r) = 12 \, cm$ અને વૃત્તાંશનો કેન્દ્રિય ખૂણો $(\theta) = 60^{\circ}$ છે.
વૃત્તાંશનું ક્ષેત્રફળ $= \frac{\pi r^2 \theta}{360^{\circ}} = \frac{3.14 \times 12 \times 12 \times 60^{\circ}}{360^{\circ}} = 3.14 \times 2 \times 12 = 75.36 \, cm^2$.
બે ત્રિજ્યાઓ અને જીવા દ્વારા બનતો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે,જેમાં શિરોબિંદુનો ખૂણો $60^{\circ}$ હોવાથી તે સમબાજુ ત્રિકોણ છે.
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $= \frac{\sqrt{3}}{4} \times (\text{બાજુ})^2 = \frac{\sqrt{3}}{4} \times 12^2 = 36\sqrt{3} \, cm^2$.
વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$ ત્રિકોણનું ક્ષેત્રફળ $= (75.36 - 36\sqrt{3}) \, cm^2$.

Explore More

Similar Questions

એક વર્તુળમાં,બે અલગ-અલગ લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:4$ છે. તો તે લઘુવૃત્તાંશ માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાઓનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ થાય.

$\odot(O, 12)$ માં, લઘુચાપ $\widehat{ACB}$ કેન્દ્ર આગળ $30^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો, ગુરુચાપ $\widehat{ADB}$ ની લંબાઈ $\ldots \ldots \ldots \text{ cm}$ છે. ($\pi$ માં)

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$\overline{OA}$ અને $\overline{OB}$ પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. તો,$\angle AOB$ ને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

વર્તુળના ચાપ અને તેના અંત્યબિંદુઓમાંથી પસાર થતી ત્રિજ્યાઓ દ્વારા બનતી બંધ આકૃતિને ......... કહેવાય છે.

બે અલગ-અલગ વર્તુળોના બે વૃતાંશના ક્ષેત્રફળો,જેમના અનુરૂપ ચાપની લંબાઈ સમાન છે,તે સમાન હોય છે. શું આ વિધાન સત્ય છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo