$77\, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર મેદાનનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અહીં,વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $r = 77\, m$ છે.
વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર $C = 2\pi r$ છે.
કિંમતો મૂકતા,$C = 2 \times \frac{22}{7} \times 77 = 2 \times 22 \times 11 = 484\, m$ મળે.
વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર $A = \pi r^2$ છે.
કિંમતો મૂકતા,$A = \frac{22}{7} \times 77 \times 77 = 22 \times 11 \times 77 = 18634\, m^2$ મળે.
આમ,વર્તુળાકાર મેદાનનો પરિઘ $484\, m$ અને ક્ષેત્રફળ $18634\, m^2$ છે.

Explore More

Similar Questions

$\odot (P, 20)$ માં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $150\, cm^2$ છે. તે વૃત્તાંશને સંગત ચાપની લંબાઈ $\dots\, cm$ છે.

એક વર્તુળનો પરિઘ $176 \, cm$ છે. તેની ત્રિજ્યા $cm$ માં શોધો.

વર્તુળનું ક્ષેત્રફળ $38.5\, m^2$ હોય,તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots \, m$ થશે.

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $90\, m$ છે. તેની અંદરની બાજુએ તેની સીમા પર $10\, m$ પહોળો રસ્તો આવેલો છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ ($m^2$ માં)

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે. તો,ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo