$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે. તો,ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ..........

  • A
    $\frac{\pi r \theta}{180}$
  • B
    $2 \pi r - \frac{\pi r \theta}{180}$
  • C
    $\pi r^{2} - \frac{\pi r^{2} \theta}{360}$
  • D
    $\frac{\pi r^{2} \theta}{360}$

Explore More

Similar Questions

એક મોટરસાયકલના પૈડાની ત્રિજ્યા $35 \, cm$ છે. $66 \, km/h$ ની ઝડપ જાળવી રાખવા માટે પૈડાએ પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ કરવા જોઈએ?

બે વર્તુળોના પરિઘ સમાન છે. શું તે જરૂરી છે કે તેમના ક્ષેત્રફળ સમાન હોય? શા માટે?

$38.5 \, m^2$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ $\ldots \ldots \ldots \ldots m$ છે.

ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $14 \, cm$ છે. જો મિનિટ કાંટો ડાયલ પર $1$ થી $10$ સુધી ખસે,તો $\ldots \ldots \ldots \ldots \, cm^2$ ક્ષેત્રફળ આવરી લેવાશે.

તીરંદાજીના લક્ષ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ સમકેન્દ્રી વર્તુળો દ્વારા બનેલા ત્રણ પ્રદેશો છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1: 2: 3$ હોય,તો ત્રણ પ્રદેશોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo