બિંદુ $(3, -5)$ નું રેખા $3x - 4y - 26 = 0$ થી અંતર શોધો.

  • A
    $0.6$
  • B
    $1.2$
  • C
    $1.8$
  • D
    $2.4$

Explore More

Similar Questions

ઉગમબિંદુ $(0, 0)$ થી $(x', y')$ અને $(x'', y'')$ ને જોડતી રેખા પર દોરેલા લંબની લંબાઈ કેટલી થાય?

રેખાઓ $4x + 3y + 10 = 0$,$5x - 12y + 26 = 0$ અને $7x + 24y - 50 = 0$ થી સમાન અંતરે આવેલું બિંદુ કયું છે?

બિંદુ $(a \cos \alpha, a \sin \alpha)$ માંથી રેખા $y = x \tan \alpha + c, c > 0$ પર દોરેલા લંબની લંબાઈ ..... છે.

બિંદુ $(8, -9)$ નું રેખાઓ $2x + 3y - 4 = 0$ અને $6x + 9y + 8 = 0$ ની સાપેક્ષમાં સ્થાન શું છે?

અંતરાલ $(0, \pi)$ માં $\theta$ ના તમામ શક્ય મૂલ્યોનો સમૂહ,જેના માટે બિંદુઓ $(1, 2)$ અને $(\sin \theta, \cos \theta)$ એ રેખા $x+y=1$ ની એક જ બાજુએ આવેલા હોય,તે . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo