$y$-અક્ષને ઉગમબિંદુથી $2$ એકમ ઉપર છેદતી અને $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $x-\sqrt{3}y+2\sqrt{3}=0$
  • B
    $x-\sqrt{3}y-2\sqrt{3}=0$
  • C
    $x+\sqrt{3}y+2\sqrt{3}=0$
  • D
    $x+\sqrt{3}y-2\sqrt{3}=0$

Explore More

Similar Questions

નીચેના સમીકરણને ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને તેનો ઢાળ તથા $y$-અંતઃખંડ શોધો.
$x+7y=0$

બિંદુ $(2, 2)$ માંથી પસાર થતી એક સુરેખા,રેખાઓ $\sqrt{3}x + y = 0$ અને $\sqrt{3}x - y = 0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. જો ત્રિકોણ $OAB$ સમબાજુ ત્રિકોણ હોય (જ્યાં $O$ ઉગમબિંદુ છે),તો રેખા $AB$ નું સમીકરણ શોધો.

યામ અક્ષો વચ્ચેની રેખાનો અંતઃખંડ $(-5, 4)$ બિંદુ દ્વારા $1 : 2$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે. તો રેખાનું સમીકરણ શું હશે?

$y-x$ અક્ષો વચ્ચે એક આલેખ દોરવામાં આવ્યો છે. આલેખ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$4$ વાગ્યે ઘડિયાળના કલાક કાંટાનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo