તેવી નાનામાં નાની સંખ્યા શોધો જેને $16, 18, 20$ અને $25$ વડે ભાગતા દરેક કિસ્સામાં $4$ શેષ વધે,પરંતુ $7$ વડે ભાગતા કોઈ શેષ ન વધે.

  • A
    $8004$
  • B
    $13004$
  • C
    $18004$
  • D
    $18014$

Explore More

Similar Questions

તેવી સૌથી નાની સંખ્યા કઈ છે જેને $3$ વડે વધારતા તે $16, 24, 30$ અને $32$ વડે નિઃશેષ ભાગી શકાય?

સૌથી મોટી સંખ્યા શોધો જે $964, 1238$ અને $1400$ ને ભાગતા અનુક્રમે $41, 31$ અને $51$ શેષ વધે.

ત્રણ અલગ-અલગ રોડ ક્રોસિંગ પરના ટ્રાફિક સિગ્નલ અનુક્રમે દર $48$ સેકન્ડ,$72$ સેકન્ડ અને $108$ સેકન્ડ પછી બદલાય છે. જો તેઓ બધા એકસાથે $8: 20: 00$ કલાકે બદલાયા હોય,તો તેઓ ફરીથી ક્યારે એકસાથે બદલાશે?

$15, 21$ અને $28$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી છ અંકની સૌથી નાની સંખ્યા શોધો.

આપેલ: $\sqrt[3]{4}, \sqrt{3}, \sqrt[6]{25}$ અને $\sqrt[12]{289}$ માં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા અનુક્રમે કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo