બિંદુ $\left(1, \frac{3}{2}, 2\right)$ થી સમતલ $2x - 2y + 4z + 5 = 0$ પરના લંબની લંબાઈ અને લંબપાદ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આપેલ સમતલનું સમીકરણ $2x - 2y + 4z + 5 = 0$ છે ... $(i)$
સમતલનો અભિલંબ સદિશ $\vec{n} = 2\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ છે.
બિંદુ $P\left(1, \frac{3}{2}, 2\right)$ માંથી પસાર થતી અને સમતલને લંબ રેખાનું સમીકરણ $\frac{x-1}{2} = \frac{y-3/2}{-2} = \frac{z-2}{4} = \lambda$ છે.
આમ,આ રેખા પરનું કોઈપણ બિંદુ $x = 2\lambda + 1$,$y = -2\lambda + \frac{3}{2}$,અને $z = 4\lambda + 2$ સ્વરૂપમાં મળે.
જો આ બિંદુ સમતલ પર હોય,તો તે સમતલના સમીકરણનું સમાધાન કરે:
$2(2\lambda + 1) - 2(-2\lambda + \frac{3}{2}) + 4(4\lambda + 2) + 5 = 0$
$4\lambda + 2 + 4\lambda - 3 + 16\lambda + 8 + 5 = 0$
$24\lambda + 12 = 0 \Rightarrow 24\lambda = -12 \Rightarrow \lambda = -\frac{1}{2}$.
$\lambda = -\frac{1}{2}$ મુકતા,લંબપાદ $\left(2(-\frac{1}{2}) + 1, -2(-\frac{1}{2}) + \frac{3}{2}, 4(-\frac{1}{2}) + 2\right) = \left(0, \frac{5}{2}, 0\right)$ મળે.
લંબની લંબાઈ એ $\left(1, \frac{3}{2}, 2\right)$ અને $\left(0, \frac{5}{2}, 0\right)$ વચ્ચેનું અંતર છે:
$d = \sqrt{(1-0)^2 + (\frac{3}{2} - \frac{5}{2})^2 + (2-0)^2} = \sqrt{1^2 + (-1)^2 + 2^2} = \sqrt{1 + 1 + 4} = \sqrt{6}$ એકમ.

Explore More

Similar Questions

રેખા $\vec{r} = (\hat{i} + 2\hat{j} + \hat{k}) + \lambda(\hat{i} + \hat{j} + \hat{k})$ અને સમતલ $\vec{r} \cdot (2\hat{i} - \hat{j} + \hat{k}) = 8$ વચ્ચેનો ખૂણો $\theta$ છે

રેખા $\frac{x+1}{2}=\frac{y-2}{1}=\frac{z-3}{-2}$ અને સમતલ $x-2y-\lambda z=3$ વચ્ચેનો ખૂણો $\cos^{-1}\left(\frac{2\sqrt{2}}{3}\right)$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

બિંદુ $(1, 1, 1)$ માંથી સમતલ $\pi_1$ પર દોરેલા લંબનો લંબપાદ $(1, 3, 5)$ છે. જો $(2, 2, -1), (3, 4, 2), (3, 3, 0)$ એ સમતલ $\pi_2$ પરના ત્રણ બિંદુઓ હોય, તો સમતલ $\pi_1$ અને $\pi_2$ વચ્ચેનો ખૂણો શોધો.

સમતલો $\bar{r} \cdot(3 \hat{i}-\hat{j}+\hat{k})=1$ અને $\bar{r} \cdot(\hat{i}+4 \hat{j}-2 \hat{k})=2$ ની છેદરેખાને સમાંતર સદિશ કયો છે?

$l, m, n$ એ જમણા હાથની સિસ્ટમમાં ત્રણ એકમ સદિશો છે અને $L$ એ $A, B, C$ બિંદુઓમાંથી પસાર થતી રેખા છે, જેના સ્થાન સદિશો અનુક્રમે $p l + 7 m - 6 n, 2 l + 5 m - 4 n$ અને $l + 4 m - 3 n$ છે. જો $L$ અને બિંદુ $(-p, p, p+1)$ ને સમાવતા સમતલનું સમીકરણ $ax + by + cz = 1$ હોય, તો $p(a+b+c) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo