જો પાંચ અલગ-અલગ ધ્વજ ઉપલબ્ધ હોય,તો એક ઊભી લાકડી પર ક્રમમાં (એકની નીચે એક) ઓછામાં ઓછા $2$ ધ્વજ ગોઠવીને કેટલા અલગ-અલગ સંકેતો બનાવી શકાય?

  • A
    $20$
  • B
    $60$
  • C
    $320$
  • D
    $120$

Explore More

Similar Questions

જો $a + b + c = 50$ અને $a, b, c$ એ અ-ઋણ બેકી પૂર્ણાંકો હોય,તો $ab^2c$ ની મહત્તમ કિંમત શોધો.

$^n{P_r} \div ^n{C_r} = $

જુદા જુદા રંગના પાંચ દડાઓને ત્રણ અલગ અલગ કદના બોક્સમાં મૂકવાના છે. દરેક બોક્સમાં પાંચેય દડા સમાઈ શકે છે. આપણે દડાઓને કેટલી રીતે મૂકી શકીએ જેથી કોઈ પણ બોક્સ ખાલી ન રહે?

જો ${}^n P_r = 30240$ અને ${}^n C_r = 252$ હોય,તો ક્રમયુક્ત જોડ $(n, r)$ બરાબર શું થાય?

$2, 3, 5, 7$ અંકોનો ઉપયોગ કરીને અંકોના પુનરાવર્તન વગર બનાવી શકાતી તમામ શક્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo