બિંદુ $R$ નો સ્થાન સદિશ શોધો જે $P$ અને $Q$ ને જોડતી રેખાને,જેના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow{OP} = 2\vec{a} + \vec{b}$ અને $\overrightarrow{OQ} = \vec{a} - 2\vec{b}$ છે,તેને $1:2$ ના ગુણોત્તરમાં $(i)$ અંતઃવિભાજન અને (ii) બહિર્વિભાજન કરે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ $P$ અને $Q$ ને જોડતા રેખાખંડનું $1:2$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુ $R$ નો સ્થાન સદિશ વિભાજન સૂત્ર દ્વારા મળે છે: $\overrightarrow{OR} = \frac{m\overrightarrow{OQ} + n\overrightarrow{OP}}{m+n}$.
કિંમતો મૂકતા: $\overrightarrow{OR} = \frac{1(\vec{a} - 2\vec{b}) + 2(2\vec{a} + \vec{b})}{1+2} = \frac{\vec{a} - 2\vec{b} + 4\vec{a} + 2\vec{b}}{3} = \frac{5\vec{a}}{3}$.
(ii) $P$ અને $Q$ ને જોડતા રેખાખંડનું $1:2$ ના ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુ $R$ નો સ્થાન સદિશ વિભાજન સૂત્ર દ્વારા મળે છે: $\overrightarrow{OR} = \frac{m\overrightarrow{OQ} - n\overrightarrow{OP}}{m-n}$.
કિંમતો મૂકતા: $\overrightarrow{OR} = \frac{1(\vec{a} - 2\vec{b}) - 2(2\vec{a} + \vec{b})}{1-2} = \frac{\vec{a} - 2\vec{b} - 4\vec{a} - 2\vec{b}}{-1} = \frac{-3\vec{a} - 4\vec{b}}{-1} = 3\vec{a} + 4\vec{b}$.

Explore More

Similar Questions

જો $\overline{OA} = 3\hat{i} + \hat{j} - \hat{k}$,$|\overline{AB}| = 2\sqrt{6}$ અને $\overline{AB}$ ના દિકગુણોત્તરો $1, -1, 2$ હોય,તો $|\overline{OB}| = $

$B$ ની સાપેક્ષે બિંદુ $C$ નો સ્થાન સદિશ $i + j$ છે અને $A$ ની સાપેક્ષે $B$ નો સ્થાન સદિશ $i - j$ છે. તો $A$ ની સાપેક્ષે $C$ નો સ્થાન સદિશ શોધો.

જો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એકમ સદિશો હોય અને $|\overrightarrow{a}+\overrightarrow{b}|=1$ હોય,તો $|\overrightarrow{a}-\overrightarrow{b}|$ ની કિંમત શોધો.

બિંદુ $C$ નો $B$ ની સાપેક્ષે સ્થાન સદિશ $(\hat{i} + \hat{j})$ છે અને $B$ નો $A$ ની સાપેક્ષે સ્થાન સદિશ $(\hat{i} - \hat{j})$ છે. $C$ નો $A$ ની સાપેક્ષે સ્થાન સદિશ શોધો.

જો $P, Q, R$ એ $\triangle ABC$ ની બાજુઓ $AB, BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ હોય,તો $PC - BQ =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo