જો $\overline{OA} = 3\hat{i} + \hat{j} - \hat{k}$,$|\overline{AB}| = 2\sqrt{6}$ અને $\overline{AB}$ ના દિકગુણોત્તરો $1, -1, 2$ હોય,તો $|\overline{OB}| = $

  • A
    $\sqrt{41}$
  • B
    $\sqrt{35}$
  • C
    $\sqrt{26}$
  • D
    $\sqrt{55}$

Explore More

Similar Questions

જો $\bar{x}$ એ શૂન્યતર સદિશ હોય અને $k < 0, k \neq -1$ હોય,તો $\frac{k \bar{x}}{|\bar{x}|}$ એ $.........$ છે.

ધારો કે $A$ એ સદિશો $a = (a_1, a_2, a_3)$ નો ગણ છે જે $\left(\sum_{i=1}^3 \frac{a_i}{2^i}\right)^2 = \sum_{i=1}^3 \frac{a_i^2}{2^i}$ નું સમાધાન કરે છે. તો,

જો $a$ અને $b$ બે અસમરેખ સદિશો હોય અને $xa + yb = 0$ હોય,તો:

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માટે,જો $L$ અને $M$ એ અનુક્રમે $BC$ અને $CD$ ના મધ્યબિંદુઓ હોય,તો $AL + AM =$

જો $C$ એ રેખાખંડ $AB$ નું મધ્યબિંદુ હોય અને $P$ એ રેખા $AB$ પર ન હોય તેવું કોઈ બિંદુ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo