$1$ થી $2001$ સુધીની એકી પૂર્ણાંકોનો સરવાળો શોધો.

  • A
    $1002001$
  • B
    $1001001$
  • C
    $1000000$
  • D
    $1003001$

Explore More

Similar Questions

એક ખેડૂત $Rs. 12000$ માં વપરાયેલું ટ્રેક્ટર ખરીદે છે. તે $Rs. 6000$ રોકડા ચૂકવે છે અને બાકીની રકમ $Rs. 500$ ના વાર્ષિક હપ્તામાં અને બાકી રહેલી રકમ પર $12\%$ વ્યાજ સાથે ચૂકવવાનું નક્કી કરે છે. તો ટ્રેક્ટર તેને કેટલામાં પડશે?

Difficult
View Solution

જો $a_r > 0, r \in N$ અને $a_1, a_2, a_3, ..., a_{2n}$ સમાંતર શ્રેણીમાં હોય,તો $\frac{a_1 + a_{2n}}{\sqrt{a_1} + \sqrt{a_2}} + \frac{a_2 + a_{2n-1}}{\sqrt{a_2} + \sqrt{a_3}} + \frac{a_3 + a_{2n-2}}{\sqrt{a_3} + \sqrt{a_4}} + ... + \frac{a_n + a_{n+1}}{\sqrt{a_n} + \sqrt{a_{n+1}}} = ?$

Difficult
View Solution

જો કોઈ $A.P.$ ના $11$ મા પદના બમણા તેના $21$ મા પદના $7$ ગણા જેટલા હોય,તો તેનું $25$ મું પદ કેટલું થાય?

જો $x_1, x_2, \dots, x_n$ અને $\frac{1}{h_1}, \frac{1}{h_2}, \dots, \frac{1}{h_n}$ એ બે $A.P.$ હોય કે જેથી $x_3 = h_2 = 8$ અને $x_8 = h_7 = 20$ થાય,તો $x_5 \cdot h_{10}$ ની કિંમત શોધો.

જો બે $A.P.$ ના $n^{th}$ પદો $3n + 8$ અને $7n + 15$ હોય,તો તેમના $12^{th}$ પદોનો ગુણોત્તર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo