$100 \, g$ દળ ધરાવતા પદાર્થની ગતિઊર્જા $20 \, J$ હોય,તો તેનો વેગ શોધો. ($, m s^{-1}$ માં)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$5\, kg$ દળ ધરાવતો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે,તેના પર $20\, N$ નું બળ લગાડવામાં આવે છે. $10\, s$ ના અંતે પદાર્થ દ્વારા પ્રાપ્ત થયેલી ગતિઊર્જા શોધો. ($, J$ માં)

ઉર્જા સંરક્ષણનો નિયમ જણાવો.

કાર્ય,ઊર્જા અને પાવર (શક્તિ) ની વ્યાખ્યા આપો. આ દરેક રાશિઓના $SI$ એકમો જણાવો. એક માણસ જેનું દળ $80 \, kg$ છે,તે $30 \, s$ માં દાદરના $30$ પગથિયાં ચઢે છે. જો દરેક પગથિયાની ઊંચાઈ $12.5 \, cm$ હોય,તો દાદર ચઢવા માટે વપરાયેલ પાવરની ગણતરી કરો. $(g = 10 \, m \, s^{-2})$

વોટ (watt) ની વ્યાખ્યા આપો. કિલોવોટને જૂલ પ્રતિ સેકન્ડના પદમાં દર્શાવો. $150 \, kg$ ની કારનું એન્જિન દરેક $kg$ દીઠ $500 \, W$ પાવર ઉત્પન્ન કરે છે. જો કાર $20 \, m \, s^{-1}$ ની ઝડપે ગતિ કરતી હોય, તો એન્જિન દ્વારા કેટલું બળ લગાડવામાં આવે છે ($N$ માં)?

$(i)$ પદાર્થની ગતિઊર્જા માટેનું સૂત્ર તારવો. ગતિઊર્જાનો $SI$ એકમ લખો.
$(ii)$ $10 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $5 \, m s^{-1}$ ના સમાન વેગથી ગતિ કરે છે. પદાર્થની ગતિઊર્જાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo