નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો: $p(x)=\sqrt{3} x^{2}-8 x+4 \sqrt{3}$

  • A
    $\frac{2}{\sqrt{3}}$,$2 \sqrt{3}$
  • B
    $\frac{3}{\sqrt{2}}$,$4 \sqrt{9}$
  • C
    $\frac{5}{\sqrt{3}}$,$2 \sqrt{4}$
  • D
    $\frac{3}{\sqrt{3}}$,$7\sqrt{3}$

Explore More

Similar Questions

જો બહુપદી $p(x) = 3x^{3} - x^{2} - ax - 45$ નું શૂન્ય $3$ હોય,તો $a = \dots$

જો $2x^3 - x^2 - 2x - 8$ ને $x - 2$ વડે ભાગવામાં આવે,તો ભાગફળ બહુપદી ............ છે.

સંશ્લેષિત ભાગાકાર (synthetic division) ની રીતનો ઉપયોગ કરીને $p(x) = x^{4} - a^{4}$ નો $x - a$ વડે ભાગાકાર શોધો.

આપેલ આકૃતિમાં $y=p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ........... છે.

જો ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$ $(a \neq 0, a, b, c, d \in R)$ ના શૂન્યો $\alpha, \beta$ અને $\gamma$ હોય,તો $\alpha\beta + \beta\gamma + \gamma\alpha = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo