નીચે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$-2x^{2} + 3x + 2 = 0$

  • A
    $-\frac{1}{4}, 4$
  • B
    $-\frac{1}{2}, 4$
  • C
    $-\frac{1}{4}, 2$
  • D
    $-\frac{1}{2}, 2$

Explore More

Similar Questions

જો $x=\sqrt{2}$ એ સમીકરણ $ax^{2}+\sqrt{2}bx+2c=0$; $a \neq 0$,$a, b, c \in R$ નું એક બીજ હોય,તો સાબિત કરો કે $a+b+c=0$.

Difficult
View Solution

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $\frac{1}{x} - \frac{1}{x-2} = 3, x \neq 0, 2$.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો: $3x^{2} = -11x - 10$.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $(x+2)^{3} = x(x^{2}-1)$

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો: $2x^{2} + 5\sqrt{3}x + 6 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo