ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $dQ = dU + dW$
  • B
    $dU = dW + pdV$
  • C
    $dW = dQ + dU$
  • D
    $dU = dQ + pdV$

Explore More

Similar Questions

એક વાયુ $4 \times 10^5 \,N/m^2$ ના અચળ દબાણે છે. જ્યારે વાયુને $2000 \,J$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે, ત્યારે તેના કદમાં $3 \times 10^{-3} \,m^3$ નો ફેરફાર થાય છે. તેની આંતરિક ઊર્જામાં થતો વધારો કેટલો છે ($\,J$ માં)?

અચળ દબાણ $p$ પર એક મોલ વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય છે. જો $\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

જ્યારે $1 \,g$ પાણીનું વાતાવરણીય દબાણ $(1.013 \times 10^{5} \,Pa)$ પર વરાળમાં રૂપાંતર થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. આપેલ છે કે પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2256 \,J/g$ છે, $1 \,g$ પાણીનું કદ $1 \,cm^{3}$ છે અને $1 \,g$ વરાળનું કદ $1671 \,cm^{3}$ છે.

જ્યારે અચળ દબાણ $P$ પર વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય,ત્યારે વાયુના જથ્થાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma = C_P / C_V$)

$100^{\circ}C$ તાપમાને $1\;cm^{3}$ કદ ધરાવતા $1\;g$ પાણીને સામાન્ય વાતાવરણીય દબાણ $(=1 \times 10^{5}\;Pa)$ હેઠળ તે જ તાપમાને વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બનતી વરાળનું કદ $1671\;cm^{3}$ છે. જો પાણીની બાષ્પીભવનની વિશિષ્ટ ગુપ્ત ઉષ્મા $2256\;J/g$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર.....$J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo