$\Delta ABC$ અને $\Delta XYZ$ માટે,$\frac{AB}{XZ} = \frac{BC}{XY} = \frac{AC}{YZ}$ છે. તો,તેમની વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow \ldots \ldots$ એ સમરૂપતા છે.

  • A
    $XYZ$
  • B
    $ZXY$
  • C
    $ZYX$
  • D
    $XZY$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$AB = 4$,$BC = 2\sqrt{3}$ અને $AC = 2\sqrt{7}$ છે. તો,$\Delta ABC$ માં સૌથી મોટી બાજુ પરના મધ્યગાની લંબાઈ $\ldots$ છે.

એક ચોરસના વિકર્ણની લંબાઈ $6$ છે. તો, તેની બાજુની લંબાઈ $\ldots \ldots \ldots$ છે. ($\sqrt{2}$ માં)

સંગતતા $XYZ \leftrightarrow DEF$ માટે $\Delta XYZ \sim \Delta DEF$ છે. જો $m \angle X = 50^{\circ}$ અને $m \angle Y = 75^{\circ}$ હોય,તો $m \angle F = \dots$ ($^{\circ}$ માં)

ચોરસ $ABCD$ ની પરિમિતિ $48$ છે. તેના વિકર્ણ $\overline{AC}$ ની લંબાઈ શોધો. ($\sqrt{2}$ માં)

બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ $144$ અને $81$ છે. જો પ્રથમ ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ $36$ હોય,તો બીજા ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થાય........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo