એક ચોરસના વિકર્ણની લંબાઈ $6$ છે. તો, તેની બાજુની લંબાઈ $\ldots \ldots \ldots$ છે. ($\sqrt{2}$ માં)

  • A
    $9$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

સંગતતા $ABC \leftrightarrow DEF$ માટે $\Delta ABC \sim \Delta DEF$ છે. જો $3 AB = 5 DE$ અને $DF = 9$ હોય,તો $AC = \ldots$

$\Delta ABC$ માં,$D$,$E$ અને $F$ એ અનુક્રમે $\overline{BC}$,$\overline{CA}$ અને $\overline{AB}$ ના મધ્યબિંદુઓ છે. તો,$\text{Area}(BDEF) = \ldots \times \text{Area}(\Delta ABC)$.

Difficult
View Solution

ત્રિકોણમાં,જો કોઈ ખૂણાનો દ્વિભાજક તે ખૂણાની સામેની બાજુને દુભાગે,તો સાબિત કરો કે તે ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે.

એક ચોરસના વિકર્ણની લંબાઈ $10$ છે. તો,તેનું ક્ષેત્રફળ...... છે.

સાબિત કરો કે સમાંતરબાજુ ચતુષ્કોણમાં,તેની બધી બાજુઓના વર્ગોનો સરવાળો તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo