એક ચોરસના વિકર્ણની લંબાઈ $10$ છે. તો,તેનું ક્ષેત્રફળ...... છે.

  • A
    $17$
  • B
    $50$
  • C
    $25$
  • D
    $100$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $D$ એ $\overline{BC}$ પરનું બિંદુ છે. સાબિત કરો કે $AD^{2} + BC^{2} = AC^{2} + BD^{2}$.

જે ત્રિકોણની બાજુઓના માપ ............ હોય તે કાટકોણ ત્રિકોણ છે.

જો $m \angle D = m \angle R$ હોય,તો $\Delta DEF$ અને $\Delta PQR$ સમરૂપ ત્રિકોણ છે જો $\ldots \ldots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ છે. $D$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ છે અને $F$ એ $\overline{AB}$ નું મધ્યબિંદુ છે. સાબિત કરો કે $AD^{2} + CF^{2} = \frac{5}{4} AC^{2}$.

$\Delta PQR$ માં,$PQ = 25$ અને $QR = 24$ છે. જો $PR = \dots$ હોય,તો $\angle R$ કાટખૂણો બને.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo