$A(0, 0)$ અને $B(4, 8)$ માટે,$M$ એ $\overline{AB}$ નું મધ્યબિંદુ છે અને $N$ એ $\overline{BM}$ નું મધ્યબિંદુ છે,તો $N$ ના યામ ......... છે.

  • A
    $(1, 4)$
  • B
    $(3, 6)$
  • C
    $(2, 6)$
  • D
    $(1, 2)$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ $\triangle AOB$ ના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુના યામ શોધો.

Difficult
View Solution

$(0,0)$ અને $(6,6)$ ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરવામાં આવે છે,તો નીચેનામાંથી કયું બિંદુ વિભાજન કરતું બિંદુ છે?

$P(x_{1}, y_{1})$ અને $Q(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ છે. જો રેખાખંડ $\overline{PQ}$ એ $Y$-અક્ષને સમાંતર હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

જો બિંદુઓ $A(1, 2)$,$O(0, 0)$ અને $C(a, b)$ સમરેખ હોય,તો:

જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ $A(3,2)$,$B(4,5)$ અને $C(2,3)$ હોય,તો ચોથા શિરોબિંદુ $D$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo