$n, p \in N-\{1\}$ માટે,$\frac{(1-x)^{-1 / p}}{(1-x)^n}$ માં $x^3$ નો સહગુણક શું છે?

  • A
    $\frac{(n p+1)(n p+p+1)(n p+2 p+1)}{p^3 \times 3!}$
  • B
    $\frac{(n p+1)(n p+p)(n p+2 p)}{3!p^3}$
  • C
    $\frac{(n p+p)(n p+2 p)(n p+3 p)}{3!p^3}$
  • D
    $\frac{(n p+1)(n p+2)(n p+3)}{3!p^3}$

Explore More

Similar Questions

જો $|x|$ એટલું નાનું હોય કે $x^2$ અને $x$ ની ઉચ્ચ ઘાતોને અવગણી શકાય, તો જ્યારે $x=\frac{6}{25}$ હોય ત્યારે $\frac{\sqrt{4+x}+\sqrt[3]{8-x}}{\left(1-\frac{2x}{3}\right)^{\frac{3}{2}}}$ ની આશરે કિંમત શું થાય?

જો $(a+bx)^{-3} = \frac{1}{27} + \frac{1}{3}x + \dots$ હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b)$ ની કિંમત શોધો.

$1+\frac{1}{4}+\frac{1 \cdot 3}{4 \cdot 8}+\frac{1 \cdot 3 \cdot 5}{4 \cdot 8 \cdot 12}+\ldots$ ની કિંમત શોધો.

દ્વિપદી વિસ્તરણ $(7+3x)^{-2/5}$ એ અંતરાલ $\left(\frac{-7}{3}, \frac{7}{3}\right)$ માં તમામ $x$ માટે માન્ય છે. જો તેના વિસ્તરણનું $4^{th}$ પદ $kx^3$ હોય,તો $(7^{12/5}k)$ ની કિંમત શોધો:

$\frac{(1 + x)^2}{(1 - x)^3}$ માં $x^n$ નો સહગુણક શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo