આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે, નીચેનામાંથી કયું સાચું નિરૂપણ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

"સમાન તાપમાન અને દબાણે તમામ વાયુઓના સમાન કદમાં સમાન સંખ્યામાં કણો હોય છે." આ વિધાન કોનું સીધું પરિણામ છે?

$5 \, L$ ક્ષમતા ધરાવતો સિલિન્ડર,જે $NTP$ પર હવા ભરેલો છે,તેને $30 \, L$ ક્ષમતા ધરાવતા બીજા ખાલી સિલિન્ડર સાથે જોડવામાં આવે છે. બંને સિલિન્ડરમાં પરિણામી હવાનું દબાણ .............. $cm$ $Hg$ હશે.

$50 \ bar$ દબાણ ધરાવતા $200 \ mL$ પાત્રમાં ભરેલા $6.4 \ g$ $O_2$ વાયુ માટે $^\circ C$ માં તાપમાન શોધો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$

જો અચળ તાપમાન $(T)$ એ $20 \ cm^3$ વાયુનું $1 \ atm$ દબાણે $50 \ cm^3$ જેટલું વિસ્તરણ થાય,તો અંતિમ દબાણ શું હશે?

$5 \text{ atm}$ અને $127^{\circ} C$ તાપમાને ઓક્સિજન વાયુની ઘનતા કેટલી હશે ($\text{ g/L}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo