એક વાયુ માટે,બે વિશિષ્ટ ઉષ્માઓનો તફાવત $4150 \ J \ kg^{-1} \ K^{-1}$ છે અને બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર $1.4$ છે. અચળ કદ પર વાયુની વિશિષ્ટ ઉષ્મા $J \ kg^{-1} \ K^{-1}$ એકમમાં કેટલી હશે?

  • A
    $8475$
  • B
    $5186$
  • C
    $1660$
  • D
    $10375$

Explore More

Similar Questions

એક વાયુ માટે $\frac{R}{C_v} = 0.4$ છે. તો આ વાયુ કયા પ્રકારનો છે? ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે)

એક મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુને અચળ દબાણે $10 \, K$ તાપમાન વધારવા માટે $210 \, J$ ઉષ્માની જરૂર પડે છે. જો તે જ વાયુને અચળ કદ પર $10 \, K$ તાપમાન વધારવા માટે ગરમ કરવામાં આવે,તો જરૂરી ઉષ્મા ....... $J$ છે.

આદર્શ વાયુની અચળ દબાણે અને અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય અને $C_p$ નો $C_v$ સાથેનો ગુણોત્તર $\gamma$ હોય,તો $C_v=$

$3 \, moles$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $30^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $105 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. અચળ કદ પર તે જ વાયુનું તાપમાન ($60^{\circ} C$ થી $65^{\circ} C$) સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ($cal$ માં) ........ છે $(\gamma = \frac{C_p}{C_v} = 1.4)$.

બહુપરમાણ્વીય વાયુ માટે $\frac{C_{P}}{C_{V}}$ નું મૂલ્ય મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo