આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\bar{x}=20, \Sigma f_{i} u_{i}=-50, n=100$ અને $c=10$ છે. તો,ધારેલો મધ્યક $A = \ldots \ldots \ldots \ldots$

  • A
    $25$
  • B
    $20$
  • C
    $50$
  • D
    $10$

Explore More

Similar Questions

આપેલ માહિતી માટે,જો $\bar{x} + Z = 37.5$ અને $\bar{x} - Z = 1.5$ હોય,તો $M = \ldots$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $28.5$ છે અને કુલ આવૃત્તિ $60$ છે. ખૂટતી આવૃત્તિઓ $f_{1}$ અને $f_{2}$ શોધો.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
આવૃત્તિ $6$ $f_1$ $20$ $15$ $f_2$ $4$

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે બહુલકની ગણતરી કરવા માટે,$f_{0} = \dots \dots \dots \dots \dots$
વર્ગ $1-3$ $3-5$ $5-7$ $7-9$ $9-11$
આવૃત્તિ $6$ $3$ $8$ $2$ $1$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક $37$ છે. ખૂટતી આવૃત્તિ $x$ શોધો.
વર્ગ$0-10$$10-20$$20-30$$30-40$$40-50$$50-60$$60-70$
આવૃત્તિ$4$$7$$x$$18$$15$$8$$7$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$A = 200$,$\Sigma f_{i} = 45$,$\Sigma f_{i} u_{i} = -216$ અને $c = 10$ છે. તો,મધ્યક $\bar{x} = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo