સમાંતરબાજુ ચતુષ્કોણ આકારના પાટિયાની પાસપાસેની બાજુઓ $12 \, cm$ અને $17 \, cm$ છે અને તેનો એક વિકર્ણ $25 \, cm$ છે. જો પાટિયા પર રંગકામ કરવાનો ખર્ચ $3$ રૂપિયા પ્રતિ $cm^2$ હોય,તો કુલ ખર્ચ શોધો.

  • A
    $525$
  • B
    $533$
  • C
    $540$
  • D
    $515$

Explore More

Similar Questions

ચતુષ્કોણ $ABCD$ માં, તેના એક વિકર્ણ $AC$ નું માપ $20 \, cm$ છે. શિરોબિંદુઓ $B$ અને $D$ માંથી $AC$ પર દોરેલા વેધ અનુક્રમે $8 \, cm$ અને $12 \, cm$ છે. તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો અને તેને અનુરૂપ વેધ અનુક્રમે $10 \text{ cm}$ અને $3.5 \text{ cm}$ છે. સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $30 \text{ cm}^2$ છે.

એક સમબાજુ ચતુષ્કોણ આકારના પ્લોટની પરિમિતિ $680 \, m$ છે અને તેનો એક વિકર્ણ $300 \, m$ છે. તો પ્લોટનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

હેરોનના સૂત્ર મુજબ,ત્રિકોણનું ક્ષેત્રફળ $=$ ...........

ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 20 \, cm$,$BC = 15 \, cm$,$CD = 12 \, cm$,$DA = 17 \, cm$ અને $\angle B = 90^{\circ}$ છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo