એક ટેલિસ્કોપ માટે,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $15\, cm$ છે અને આઈપીસની કેન્દ્રલંબાઈ $10\, mm$ છે. જો ટ્યુબની લંબાઈ $16\, cm$ હોય,તો મોટવણી શોધો.

  • A
    $150$
  • B
    $15$
  • C
    $1.5$
  • D
    $10$

Explore More

Similar Questions

એક નાની ટેલિસ્કોપમાં $140 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો આઈપીસ (નેત્રકાચ) છે. જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણમાં હોય ત્યારે દૂરની વસ્તુ જોવા માટે તેની મોટવણી (magnifying power) . . . . . . છે.

એક ખગોળીય ટેલિસ્કોપની મોટવણી (magnifying power) $10$ છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $20 \, cm$ છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ.....$cm$ છે.

એક ગ્રહનું અવલોકન એક ખગોળીય ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવે છે,જેમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $16 \, m$ અને આઈ-પીસની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. સાચું વિધાન શોધો.

એક વક્રીભૂત પ્રકારના ખગોળીય ટેલિસ્કોપની મોટવણી (magnifying power) $m$ છે. જો આઈપીસ (eyepiece) ની કેન્દ્રલંબાઈ બમણી કરવામાં આવે,તો મોટવણી કેટલી થશે?

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $150\,cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5\,cm$ છે. જો $1\,km$ ના અંતરે રહેલા $50\,m$ ઊંચા ટાવરને આ ટેલિસ્કોપ દ્વારા સામાન્ય સેટિંગમાં જોવામાં આવે,તો ટાવરની છબી દ્વારા બનતો ખૂણો $\theta$ હોય,તો $\theta$ નું મૂલ્ય આશરે .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo