એક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે $\delta Q = -50 \text{ calorie}$ અને $W = -20 \text{ calorie}$ છે. જો પ્રારંભિક આંતરિક ઉર્જા $-30 \text{ calorie}$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા ....... $\text{calorie}$ થશે.

  • A
    $191.20$
  • B
    $-60$
  • C
    $100$
  • D
    $-100$

Explore More

Similar Questions

એક થરમૉડાઇનેમિક તંત્ર $2 \, kcal$ ઉષ્માનું શોષણ કરે છે અને $500 \, J$ જેટલું કાર્ય કરે છે. તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......... $J$ છે.

Difficult
View Solution

એક ઇલેક્ટ્રિક હીટર $100 \text{ W}$ ના દરે સિસ્ટમને ગરમી આપે છે. જો સિસ્ટમ $75 \text{ J/s}$ ના દરે કાર્ય કરતી હોય, તો આંતરિક ઉર્જામાં વધારાનો દર કેટલો હશે ($\text{ W}$ માં)?

એક આદર્શ વાયુની આંતરિક ઉર્જા $U = 1.5 PV$ દ્વારા આપવામાં આવે છે. તે $2 \times 10^5 \ Pa$ ના અચળ દબાણ વિરુદ્ધ $10 \ cm^3$ થી $20 \ cm^3$ સુધી વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા કેટલી છે ($J$ માં)?

$n$ મોલ ધરાવતા એક મોનોએટોમિક વાયુને $T_1$ થી $T_2$ તાપમાન સુધી બે અલગ-અલગ સ્થિતિઓમાં ગરમ કરવામાં આવે છે: $(i)$ અચળ કદ પર અને $(ii)$ અચળ દબાણ પર. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર:

જ્યારે $2 \ kg$ પાણીને વાતાવરણીય દબાણે ઉકાળવામાં આવે છે,ત્યારે તે વરાળમાં રૂપાંતરિત થાય છે. કદ $2 \times 10^{-3} \ m^3$ થી વધીને $3.34 \ m^3$ થાય છે. તંત્ર દ્વારા થતું કાર્ય ....... $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo