$u$ ઝડપ સાથે જમીન પરથી ફેંકવામાં આવેલ પદાર્થ માટે,તેની સમક્ષિતિજ અવધિ (horizontal range) તે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કરતાં બમણી છે. પદાર્થની સમક્ષિતિજ અવધિ .......... છે.

  • A
    $\frac{2 u^2}{3 g}$
  • B
    $\frac{3 u^2}{4 g}$
  • C
    $\frac{3 u^2}{2 g}$
  • D
    $\frac{4 u^2}{5 g}$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ $y = \sqrt{3} x - \frac{gx^2}{2}$ છે,તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ જમીન પરથી $v$ ઝડપ અને $\theta$ પ્રક્ષિપ્ત કોણ સાથે ફેંકવામાં આવે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ હોય,ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $d$ છે. જો તેના ગતિપથના મહત્તમ બિંદુએ,પ્રક્ષિપ્ત પદાર્થ એક અલગ વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં અસરકારક ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g^{\prime}=\frac{g}{0.81}$ છે,તો નવી અવધિ $d^{\prime}=n d$ છે. $n$ નું મૂલ્ય શોધો.

એક પથ્થરને જમીન પરથી $50 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે, જે $3 \ s$ પછી એક દીવાલને ઓળંગે છે. તો દીવાલની પેલે પાર જે અંતરે પથ્થર જમીન પર અથડાશે તે સમક્ષિતિજ અંતર શોધો $(g = 10 \ m/s^2)$ ($m$ માં)

એક કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha$ ખૂણે ફેકવામાં આવે છે અને બીજા કણ ને તે જ વેગથી શિરોલંબ સાથે $\alpha$ ખૂણે ફેકવામાં આવે છે. તો તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો થાય?

એક બંદૂક અને લક્ષ્ય એક જ સમક્ષિતિજ સ્તર પર $600 \,m$ ના અંતરે આવેલા છે. બંદૂકમાંથી $500 \,ms^{-1}$ ના વેગથી ગોળી છોડવામાં આવે છે. લક્ષ્યને ભેદવા માટે, બંદૂકને લક્ષ્યથી $h$ ઊંચાઈએ નિશાન બનાવવી જોઈએ. $h$ નું મૂલ્ય કેટલું હશે ($\,m$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ, $g=10 \,ms^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo