કાર ચલાવવા માટે,તમારી પાછળના ટ્રાફિકને જોવા માટે તમે કેવા પ્રકારના અરીસાને પસંદ કરશો અને શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અમારી પાછળના ટ્રાફિકને જોવા માટે અમે બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ કારણ કે તેની દ્રષ્ટિનું ક્ષેત્ર (field of view) સમતલ અરીસા કરતા ઘણું મોટું હોય છે.
જોકે તે આપણી પાછળના વાહનોની ઝડપ વિશે ખોટો ખ્યાલ આપે છે,તેમ છતાં તેના વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને કારણે આપણે તેને પસંદ કરીએ છીએ.
સમતલ અરીસા અને બહિર્ગોળ અરીસા દ્વારા દેખાતું દ્રશ્ય આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બહિર્ગોળ અરીસા દ્વારા મળતું દ્રશ્ય સમતલ અરીસા દ્વારા મળતા દ્રશ્ય કરતાં વધુ વિશાળ હોય છે.

Explore More

Similar Questions

જ્યારે વસ્તુને નીચેના સ્થાનો પર મૂકવામાં આવે ત્યારે અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની કિરણ આકૃતિઓ દોરો:
$(a)$ લેન્સના મુખ્ય કેન્દ્ર પર
$(b)$ મુખ્ય કેન્દ્ર અને લેન્સની કેન્દ્રલંબાઈના બમણા અંતરની વચ્ચે
$(c)$ લેન્સની કેન્દ્રલંબાઈના બમણા અંતરથી દૂર

તમે કેવી રીતે નક્કી કરશો કે આપેલ કાચનો ટુકડો બહિર્ગોળ લેન્સ,અંતર્ગોળ લેન્સ કે સમતલ કાચની પ્લેટ છે?

પ્રકાશના તરંગો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

$60\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી $15\, cm$ દૂર એક વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને તેની મોટવણી શોધો.

અરીસાથી અંતર માપવા માટે વપરાતી સંજ્ઞા પ્રણાલી જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo