દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $\frac{\sqrt{50}}{\sqrt{98}}$ એ $\ldots \ldots \ldots$ સંખ્યા છે.

  • A
    અસંમેય
  • B
    પૂર્ણાંક
  • C
    પૂર્ણ
  • D
    સંમેય

Explore More

Similar Questions

સંમેય સંખ્યાઓ $\frac{1}{3}$ અને $\frac{7}{9}$ ની વચ્ચે ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.

$\sqrt{2}$ અને $\sqrt{3}$ ની વચ્ચેની એક સંમેય સંખ્યા કઈ છે?

$3.\overline{5}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો.

જો $a = \frac{3+\sqrt{5}}{2}$ હોય,તો $a^{2} + \frac{1}{a^{2}}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0.$
$0.5 \overline{7}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo