$pH = 5$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$:-

  • A
    $1 : 10$
  • B
    $1 : 1$
  • C
    $10 : 1$
  • D
    $1 : 100$

Explore More

Similar Questions

વિધાન : નિર્બળ એસિડ અને $NaOH$ ના ટાઇટ્રેશનમાં,અડધા તુલ્યબિંદુએ $pH$ એ $pK_a$ જેટલું હોય છે.
કારણ : અડધા તુલ્યબિંદુએ,તે એસિડિક બફર બનાવે છે અને બફર ક્ષમતા ત્યાં મહત્તમ હોય છે જ્યાં $[acid] = [salt]$ હોય.

આપણા લોહીમાં રહેલ મુખ્ય બફર..... છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું દ્રાવણ બફર તરીકે વર્તતું નથી?

$0.1 \ mol$ $CH_3NH_2$ ને $0.08 \ mol$ $HCl$ સાથે મિશ્ર કરતા $[H^{+}]$ નું મૂલ્ય કેટલું થશે? $(K_b = 5 \times 10^{-4})$

જો બેઇઝ અને તેના સંયુગ્મ એસિડની મોલર સાંદ્રતા સમાન હોય, તો બફર દ્રાવણનો $pOH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo